મેથી ના મુઠીયા
મુઠીયા આપણા ગુજરાતી નો પ્રિય નાસ્તો છે. તમે તેને ઠંડો કા તો ગરમ ભી બનવી શકો છો મુઠીયા અલગ અલગ પ્રકાર ના બનતા હોય છે. તેમાં આપણે દૂધી, મેથી એન્ડ ગાજર નો ઉપયોગ કરી શકો છો તેમાં અલગ લોટ ભી લઇ શકો છો આમાં તમે ઓટસ, મુસલી ભી નાખી શકો છો હેલ્થી કરવા માટે
મે આ મુઠીયા ફ્રાય કરી ને લીધા છે મુઠીયા લોકો ચટણી, ઓઇલ એન્ડ ચા સાથે ખાઈ છે
સામગ્રી
- 1 કપ ઘઉં નો જાડો લોટ
- 1/2 કપ ઘઉં નો જીનો લોટ
- 1/4 કપ બેસન લોટ
- 1કપ મેથી
- 1 સ્પૂન મીઠું
- 1 સ્પૂન મરચું
- 1 સ્પૂન હળદર
- 1 સ્પૂન ખાંડ
- 1 સ્પૂન આદુ, મરચાં એન્ડ લસણ પેસ્ટ.
- 1 સ્પૂન આમચૂર પાવડર
- 1 સ્પૂન તલ.
- તળાવ માટે ઓઇલ
રીત
એક પ્લેટ માં ઘઉં નો
લોટ લો તેમાં ઘઉં નો જીનો લોટ લે જો. તેમાં મેથી નાખો. તમે મેથી ની જગ્યા એ દૂધી, ગાજર ભી લઇ શકો છો
હવે તેને અંદર મીઠું, મરચું , હળદર ખાંડ બધું મિક્સ કરી લો
આદુ મરચાં એન્ડ લસણ પેસ્ટ નાખો
તેને હાથ ની મદદ થી મિક્સ કરતા જાવો, તેમાં 2 સ્પૂન જેટલું પાણી નાખી તેના રોલ બનવો
તેના પર તલ લગાવો
હવે ઓઇલ ગરમ કરો તેને ધીમા તાપે ફ્રાય કરો
ગોલ્ડન બ્રોવન થાઈ તયાં સુધી
મુઠીયા ને દહીં, ચટણી કા ચા સાથે સર્વ કરો
તમે આ મુઠીયા ને 10 દિવસ માટે સ્ટોર ભી કરી શકો છો
રસોઈની રાણી : એકતા મોદી
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
The post મેથી ના મુઠીયા – સવારના નાસ્તા માટે પરફેક્ટ અને ઘણીવાર તો સાંજે જમવામાં શકીએ આ વાનગી.. appeared first on જલ્સા કરોને જેંતીલાલ.
from રસોઈની રાણી – જલ્સા કરોને જેંતીલાલ https://ift.tt/2YPD9wk
No comments:
Post a Comment