પિઝા શબ્દ એવો હોય છે બધા ને ભાવતા હોય છે પિઝા આમ તો ઇટાલિન રેસિપી છે મૈંદા ઉપયોગ વધારે કરતા હોય છે એ શરીર માટે નુકસાન કારક હોય છે બાળકો ભાવે એવા પિઝા બનવા ના છે આમાં આપણે બેઇઝ મૂંગ દાળ ના લેવા ના છે મૂંગ દાળ હેલ્થી સામગ્રી છે તે પચાવવા માં ઈઝી પડે છે
સામગ્રી
- 1 કપ મૂંગ દાળ ( ફોતરાં વાળી )
- 1 /2 કપ મૂંગ દાળ ( મોગર )
- 2 કપ પાલક
- 4 સ્પૂન આદુ મરચા લસણ પેસ્ટ
- 2 સ્પૂન ગ્રીન ગાર્લિક
- 2 સ્પૂન જીરું
- 1 સ્પૂન મીઠુ
- 3 સ્પૂન બટર
- 1 કપ પિઝા સોસ
- 1 કપ ચીઝ
- 3 સ્પૂન
- ચટણી સર્વ માટે
રીત
બને દાળ 3 તો 4 કલાક પલાળી દે જો. હવે બને દાળ પલળી ગયી છે તો એક મિક્સર જાર લો તેમાં બને દાળ લો આદુ મરચા એન્ડ લસણ પેસ્ટ નાખો
પાલક કટ જીરું એન્ડ મીઠુ કરી લી નાખો
હવે 2 તો 3 મિનિટ માટે મિક્સર કરો
હવે આ ખીરું ગ્રીન કલર થઇ જશે પાલક કારણે પાલક કાચી જ લેવા ની છે.
હવે એક નાની ઉત્તપમ ની પેન લો તેમાં બટર લગાવો પછી એક પછી એક ખીરું પાથરો નાના ઉત્તપમ ઉતરો જયા સુધી આગળ પાછળ ગોલ્ડન બ્રોવન ના થાય ત્યાં સુધી
હવે આપણા મિની ઊત્તપમ રેડી છે હવે તેના ઉપર પિઝા સોસ પાથરો
ચીઝ નાખો તેને 1 મિનિટ માટે ગ્રીલ કરો હવે ચીઝ ગ્રીલ થઇ ગયુ છે હવે આપણા મૂંગ દાળ પિઝા રેડી છે
હેલ્થી ફૂડ છે આ તમે કિટ્ટી પાર્ટી રાખી શકો છો આગવું થી મિની ઉત્તપમ બનાવી ની આ વાનગી આપણે સ્ટાર્ટર લઇ શકો છો
રસોઈની રાણી : એકતા મોદી
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
The post મૂંગ દાળ પાલક પિઝા – બાળકોને આ હેલ્થી પીઝા ખાસ બનાવી આપજો ખુશ થઇ જશે… appeared first on Rasoi ni Rani.
from Rasoi ni Rani https://ift.tt/35wkdVO
No comments:
Post a Comment