![]() |
| Narmada dam sapati |
Narmada dam sapati (Secret)
(29 foot to 41 foot )
વખત નર્મદા નદી 31 ફૂટની સપાટી વટાવે તેવા સંજોગો ઉભા થયાં છે. નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે. ડેમમાંથી આવી રહેલા પાણીના કારણે ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી 25 ફૂટને વટાવી ચુકી છે. 1979 બાદ પ્રથમ વખત નર્મદા નદી 31 ફૂટની સપાટી વટાવે તેવી શકયતા છે. નદીની સપાટી વધે તો કયાં ગામોને અસર થઇ શકે છે તે અમે આપને જણાવી રહયા઼ છે.
29 ફૂટ : શુકલતીર્થ, કડોદ, જુના હરીપુરા, ઓરપટાર, જુના તોથીદરા, જુની તરસાલી, જુના પોરા
30 ફૂટ : તવરા બેટ, જુના બોરભાઠા, બોરભાઠા, મોટા વાસણા, ઇન્દોર, જુની જરસાડ, શુકલતીર્થ, કડોદ, જુના હરીપુરા, ઓરપટાર, જુના તોથીદરા, જુની તરસાલી, જુના પોરા
31 ફૂટ : તવરા બેટ, જુના બોરભાઠા, બોરભાઠા, મોટા વાસણા, ઇન્દોર, જુની જરસાડ, શુકલતીર્થ, કડોદ, જુના હરીપુરા, ઓરપટાર, જુના તોથીદરા, જુની તરસાલી, જુના પોરા
32 ફૂટ : અંકલેશ્વર, નાના વાસણા, તવરા બેટ, જુના બોરભાઠા, બોરભાઠા, મોટા વાસણા, ઇન્દોર, જુની જરસાડ, શુકલતીર્થ, કડોદ, જુના હરીપુરા, ઓરપટાર, જુના તોથીદરા, જુની તરસાલી, જુના પોરા
33 ફૂટ : શકકરપોર, પુનગામ, દીવી, દીવા, તવરા બેટ, જુના બોરભાઠા, બોરભાઠા, મોટા વાસણા, ઇન્દોર, જુની જરસાડ, શુકલતીર્થ, કડોદ, જુના હરીપુરા, ઓરપટાર, જુના તોથીદરા, જુની તરસાલી, જુના પોરા
34 ફૂટ : શકકરપોર, પુનગામ, દીવી, દીવા, તવરા બેટ, જુના બોરભાઠા, બોરભાઠા, મોટા વાસણા, ઇન્દોર, જુની જરસાડ, શુકલતીર્થ, કડોદ, જુના હરીપુરા, ઓરપટાર, જુના તોથીદરા, જુની તરસાલી, જુના પોરા
35 ફૂટ : ભાલોદ, લીમોદરા, હાંસોટ, શકકરપોર, પુનગામ, દીવી, દીવા, તવરા બેટ, જુના બોરભાઠા, બોરભાઠા, મોટા વાસણા, ઇન્દોર, જુની જરસાડ, શુકલતીર્થ, કડોદ, જુના હરીપુરા, ઓરપટાર, જુના તોથીદરા, જુની તરસાલી, જુના પોરા
36 ફૂટ : ભાલોદ, લીમોદરા, હાંસોટ, શકકરપોર, પુનગામ, દીવી, દીવા, તવરા બેટ, જુના બોરભાઠા, બોરભાઠા, મોટા વાસણા, ઇન્દોર, જુની જરસાડ, શુકલતીર્થ, કડોદ, જુના હરીપુરા, ઓરપટાર, જુના તોથીદરા, જુની તરસાલી, જુના પોરા
37 ફૂટ : નિકોરા, દશાન, વડવા, ભાલોદ, લીમોદરા, હાંસોટ, શકકરપોર, પુનગામ, દીવી, દીવા, તવરા બેટ, જુના બોરભાઠા, બોરભાઠા, મોટા વાસણા, ઇન્દોર, જુની જરસાડ, શુકલતીર્થ, કડોદ, જુના હરીપુરા, ઓરપટાર, જુના તોથીદરા, જુની તરસાલી, જુના પોરા
38 ફૂટ : ઝનોર, મંગલેશ્વર, ભાલોદ, લીમોદરા, હાંસોટ, શકકરપોર, પુનગામ, દીવી, દીવા, તવરા બેટ, જુના બોરભાઠા, બોરભાઠા, મોટા વાસણા, ઇન્દોર, જુની જરસાડ, શુકલતીર્થ, કડોદ, જુના હરીપુરા, ઓરપટાર, જુના તોથીદરા, જુની તરસાલી, જુના પોરા
39 ફૂટ : સિંધોત, ભાલોદ, લીમોદરા, હાંસોટ, શકકરપોર, પુનગામ, દીવી, દીવા, તવરા બેટ, જુના બોરભાઠા, બોરભાઠા, મોટા વાસણા, ઇન્દોર, જુની જરસાડ, શુકલતીર્થ, કડોદ, જુના હરીપુરા, ઓરપટાર, જુના તોથીદરા, જુની તરસાલી, જુના પોરા
40 ફૂટ : વડવા, સજોદ, સિંધોત, ભાલોદ, લીમોદરા, હાંસોટ, શકકરપોર, પુનગામ, દીવી, દીવા, તવરા બેટ, જુના બોરભાઠા, બોરભાઠા, મોટા વાસણા, ઇન્દોર, જુની જરસાડ, શુકલતીર્થ, કડોદ, જુના હરીપુરા, ઓરપટાર, જુના તોથીદરા, જુની તરસાલી, જુના પોરા
41 ફૂટ :વડવા, સજોદ, સિંધોત, ભાલોદ, લીમોદરા, હાંસોટ, શકકરપોર, પુનગામ, દીવી, દીવા, તવરા બેટ, જુના બોરભાઠા, બોરભાઠા, મોટા વાસણા, ઇન્દોર, જુની જરસાડ, શુકલતીર્થ, કડોદ, જુના હરીપુરા, ઓરપટાર, જુના તોથીદરા, જુની તરસાલી, જુના પોરા

No comments:
Post a Comment