Friday, 16 October 2020

ઉપમા – તમારા મનપસંદ શાક ઉમેરીને તમે બનાવો હવે આ ઉપમા એ પણ રીતે..

ઉપમા સાઉથ ઇન્ડિયા નું મુખ્ય બ્રેકફાસ્ટ છે, તે રવા ઓર સોજી માં થી બનાવા માં આવે છે તેને આપણે નાના બાળકો, વૃદ્ધો એન્ડ બીમાર લોકો ખાઈ શકે છે એ એક ડાયેટ ફૂડ છે તેને અંદર તેમમા કોઈ ભી તમારા મનપસંદ શાક નાખી શકો છો તે ઈન્સટન્ટ બની જાય એવો નાસ્તો છે.તેના થી તમારો બોડી વેઈટ ઓછું થાય છે તે એક પ્લેટ ખાવા થી ફુલ પેટ ભરાઈ જાય છે

સામગ્રી

  • 2 કપ રવો
  • 5 કપ પાણી
  • 2 સ્પૂન ઘી
  • 2 સ્પૂન બટર
  • 1 સ્પૂન ઓઈલ
  • 1/2 કપ સીંગ
  • 1/2 કપ દાળિયા દાળ
  • 10 કાજુ
  • 10 ગ્રપેસ
  • 1 સ્પૂન જીરું
  • 1 સ્પૂન રાય
  • 1 સ્પૂન અડદ દાળ
  • 1 સ્પૂન ચણા દાળ
  • 3 સ્પૂન આદુ, મરચા એન્ડ લસણ પેસ્ટ
  • 1 સ્પૂન મીઠુ
  • 1 સ્પૂન ખાંડ
  • 2 સ્પૂન લીંબુ પાણી
  • 1 ઓનિઓન
  • 1 કપ મિક્ષ વેજ બોઈલ (કોર્ન, ગાજર, વટાણા એન્ડ બિનસ)
  • વઘાર માટે
  • લીંબડો
  • તજ
  • લવિંગ
  • તમાલ પત્ર
  • લાલ મરચું

રીતે

એક પેન મા ઘી ઓઈલ એન્ડ બટર લો તેને 1 મિનિટ માટે ગરમ કરો

તેમાં જીરું રાય એન્ડ વઘાર બધી સામગ્રી નાખો

1 મિનિટ માટે થવા દો સુગંધ આવે એટલે કાજુ એન્ડ ગ્રૅપેસ નાખો સીંગ એન્ડ દાળિયા દાળ નાખો, તેમાં અડદ એન્ડ ચણા દાળ નાખો તેને ભી થવા દો તેમાં કટ ઓનિઓન નાખજો 2 મિનિટ શેકો

હવે તેમાં 2 કપ રવો નાખો તેને પ્રોપર ધીમા ગેસ શેકતા જાવો હલાવ તા જાવો, જેથી ચોંટી ના જાય

એક સાઈડ મા 1 તપેલી મા પાણી ગરમ કરવા મુકો

હવે તમે જોઈ શકો છો 6મિનિટ જેવું થાય ગયું છે રવો સેકાઈ ગયો છે ઘી, ઓનિઓન એન્ડ રવા એક સરસ સ્મેલ આવે છે

હવે તેમાં આદુ મરચા પેસ્ટ નાખો મીઠુ એન્ડ ખાંડ ભી નાખી દો પ્રોપર મિક્ષ કરો.

હવે બોઈલ વેજ નાખી દો તેમા લેમોન જુઈસ નાખો તેને પ્રોપર મિક્ષ કરો

તેમાં ગરમ પાણી નાખો પાણી નાખવા થી રવો ફુલસે મસ્ત સીજી જશે

5 મિનિટ થવા દો બધું પાણી થી પ્રોપર ઉપમા થાય જશે તેને સેવ દાડમ એન્ડ કોથમીર સાથે સર્વ કરો તેને ચટણી એન્ડ દહીં સાથે સર્વ કરી શક્યે

તમે પાલક એન્ડ બીટ રુટ ઉપમા બનાવી શકો છો

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

The post ઉપમા – તમારા મનપસંદ શાક ઉમેરીને તમે બનાવો હવે આ ઉપમા એ પણ રીતે.. appeared first on Rasoi ni Rani.

from Rasoi ni Rani https://ift.tt/31c0ABl

No comments:

Post a Comment

आज की भागदौड़ भरी जिंदगी में .....

  आज की भागदौड़ भरी जिंदगी में हम बहुत कुछ संभालना सीख गए हैं — पैसा, काम, जिम्मेदारियाँ, रिश्ते… लेकिन एक चीज़ है जिसे संभालना सबसे कठिन भी...